Alia bhatt networth : શું તમને ખબર છે આલિયા ભટ્ટ કેટલું ભણેલી છે? જાણીને તમને લાગશે નવાઈ, કરોડોની સંપત્તિની છે માલકિન August 04, 2023 11:42 IST
શું તમને ખબર છે આલિયા ભટ્ટ કેટલું ભણેલી છે? જાણીને તમને લાગશે નવાઈ, કરોડોની સંપત્તિની છે માલકિન (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં તેની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને પૂરજોશમાં ચર્ચામાં છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
આ ફિલ્મ બોક્સ આફિસ સારી કમાણી કરવામાં સફળ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે રણવીર સિંહ છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
આલિયા ભટ્ટની નેટવર્થ જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. અભિનેત્રી કુલ 299 કરોડની સંપત્તિની માલિકી ધરાવે છે.
આલિયા વિશે વધુ એક ખાસ વાત એ છે કે, એક્ટ્રેસ ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભ્ળ્યા બાદ કોઇ ફિલ્મ કરવાનો નિર્ણય લે છે.
આ પછી તે ફિલ્મની ફી ફાઇનલ કરે છે. જેમ કે તેણે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે 20 કરોડ રૂપિયા ફી લીધી હતી. અને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માટે આલિયાની ફી 10 થી 12 કરોડની વચ્ચે હતી.
આ સિવાય તે સોશિયલ મીડિયા પર એક જાહેરાત પોસ્ટ દીઠ 85 લાખથી 1 કરોડની કમાણી કરે છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
આલિયા પાસે મુંબઈમાં બે ફ્લેટ છે જેની કિંમત 13 કરોડ અને 32 કરોડ રૂપિયા છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
તે જ સમયે, આલિયાના લંડનના ઘરની કિંમત ભારતીય ચલણમાં 37 કરોડ છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
આલિયાની પોતાની ઘણી બ્રાન્ડ અને પ્રોડક્શન હાઉસ છે. તેમની અંદાજિત વેલ્યુએશન આશરે રૂ. 150 કરોડ છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
બીજી તરફ અભિનેત્રીના ભણતરની વાત કરીએ તો આલિયાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. આલિયા ભટ્ટ આજે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ગુચીની બ્રાન્ડ એમ્બેસેડર છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં રેમ્પ વોક કર્યું હતું. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)
આલિયા ભટ્ટ આ અવતારમાં ગજબની સુંદર લાગી રહી છે. (ફોટો ક્રેડિટ આલિયા ભટ્ટ ઇન્સ્ટા)