-
શિલ્પા શેટ્ટીની વાત કરીએ તેને સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે નાક પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
-
નર્ગિસ ફાખરીની વાત કરીએ તો તેણે ખુબસુરત દેખાવા માટે હોઠો પર સર્જરી કરાવી હતી. જેના કારણે તે ઘણી ટ્રોલ પણ થઇ હતી.
-
વિશ્વની સૌથી સુંદર અભિનેત્રીમાં સામેલ એશ્વર્યા રાય અંગે પણ એવી ચર્ચા હતી કે, તેને લિપ અને ફેસિયલ સર્જરી સહિત નોજ જોબ પણ કરાવ્યું હતું.
-
કરિશ્મા કપૂરે પણ તેના નાક અને હોઠની સર્જરી કરાવી હતી.
-
તો વાણી કપૂરને લઇને એવો દાવો કરવામાં આવે છે કે, તેને પણ સુંદર અને મનમોહક દેખાવા માટે પ્લાસ્ટીક સર્જરીનો સહારો લીઘો છે.
-
કેટરીના કૈફે પણ સુંદરતા માટે તાજેતરમાં જ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
-
અનુષ્કા શર્માએ પણ તેના હોઠોને શેપમાં લાવવા માટે સર્જરી કરાવી હતી.
