ન્યૂલી મેરિડ કપલ રિચા ચડ્ડા અને અલી ફઝલના રિસેપ્શનની ઝલક, શાનદાર તસવીરો

ન્યૂલી મેરિડ કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ 4 ઓક્ટોબરના રોજ મુંબઈમાં શાનદાર રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સેલિબ્રેશનના નામે એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જેમાં અલી ફઝલ અને રિચા ચડ્ડા ખુબ જ સારા લાગી રહ્યાં હતાં.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ