-
બોલિવૂડની આ ફેમસ અભિનેત્રી લોકોનું ક્ષણભરમાં દિલ જીતી લે તેટલી સુંદર છે. ત્યારે આ યેલો કલર તેના નિખારને વધુ ખિલવી રહ્યો છે. નોરા ફતેહીની આ તસવીરો જોઇને એવું લાગે છે કે, તે નવીનત્તમ અદાઓનો ખજાનો છે.
-
અભિનેત્રી નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મ ‘રોર: ઓફ ધ સુંદરવન’થી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી.
-
નોરા ફતેહી અભિનેત્રી કરતા બેલી ડાન્સ ક્વિન તરીકે વધુ પ્રખ્યાત છે. નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મ ‘રોર: ઓફ ધ સુંદરવન’થી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી.
-
નોરા ફતેહી અંગ્રેજી સિવાય હિંદી, ફ્રાન્સીસ તેમજ અરબી ભાષામાં સારી એવી પકડ ધરાવે છે. આ ઉપરાંત તે નૃત્યને લીધે પણ ખુબ ચર્ચામાં રહે છે.
-
નોરા ફતેહી બાળપણથી જ ડાન્સ અને એક્ટિંગમાં રસ દાખવતી હતી. અભિનેત્રીએ અભ્યાસ દરમિયાન જ ઇન્ટરનેટ પર વીડિયો જોઇ બેલી ડાન્સની તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેણે મોડલિંગની શરૂઆત કરી હતી.
-
નોરા ફતેહીના અંગત જીવનની વાત કરીએ તો તેઓ ભારતિય અભિનેતા અંગદ બેદી સાથે રિલેશનમાં રહી ચૂકી છે. અંગત પહેલાં નોરા વરિંદર ધુમન અને પ્રિંસ નરૂલા સાથે સંબંધ રાખી ચૂકી છે. જે એક અભિનેતા છે.
-
નોરા ફતેહી ટોચની બોલિવૂડ એક્ટ્રસને ટક્કર આપે તેટલી ખુબસુરત છે. જેને કારણે તેની ફેન ફોલોઇંગ પણ 4.42 મિલિયન જેટલી છે.
