-
કેમેસ્ટ્રીની વાત આવે એટલે સૌપ્રથમ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાનું નામ આવે.
-
બોલિવૂડ ફેમસ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની પણ કમાલની કેમ્સ્ટ્રી છે. આ કપલને પણ ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
-
કેટરીના કેફ અને વિકી કૌશલ વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી છે. આ કપલને ફેમસ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. કપલની ફેન ફેલોઇંગ ઇન્સ્ટાગ્રામ પર મિલિયનોને પાર છે.
-
લોકપ્રિય કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પણ કેમસ્ટ્રીને કોઇ ન લગે. આ કપલે પણ લોકોના દિલોમાં આગવું સ્થાન બનાવ્યું છે. આજે આ કપલને એક બાળક પણ છે.
-
આ કપલ પછી બેસ્ટ કેમેસ્ટ્રી ધરાવનાર શાહીદ કપૂર અને મીરા રાજપૂતનું નામ આવે.
-
હવે જે કપલનું નામ આવે છે તે અજય દેવગણ અને કાજોલ છે. આ કપલના લગ્નના ઘણા વર્ષ થઇ ગયાં છે.
-
તાજેતરમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની કેમેસ્ટ્રીને પણ કોઇ ટક્કર ન આપી શકે.
-
આ કપલ બાદ કેમેસ્ટ્રીની બાબતે અક્ષય કુમાર અને ટવિંક્લ ખ્નનાનું નામ કેમ ભૂલાય.
-
હવે કપલનું નામ આવે છે તે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય છે.
-
બોલિવૂડના બાદશાહ સારુ ખાન અને ગૌરી ખાન વચ્ચે પણ સારી એવી કેમેસ્ટ્રી છે.
