સલમાન ખાન, વિકી જૈન સહિત આ સ્ટાર્સે પર્ફેક્ટ લૂક માટે હેયર ટ્રાંસપ્લાંટ કરાવ્યું

ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 17માં દરરોજ સ્પર્ધકો વચ્ચે કોઈને કોઈ લડાઈ કે દલીલબાજી થાય છે. આ સાથે જ સ્પર્ધકોના ઘણા રહસ્યો પણ દરરોજ ઉજાગર થાય છે. હાલમાં જ સામે આવ્યું છે કે અંકિતા લોખંડેના પતિ વિકી જૈન નકલી વાળ લગાવે છે.

November 21, 2023 16:41 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ