Chhaava | વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના બાદ અક્ષય ખન્ના લુક જાહેર, છાવા માં અભિનેતા મુઘલ બાદશાહના રોલમાં હશે

Chhaava | છાવા (Chhaava) ફિલ્મ ટીઝર ફિલ્મ ટિમ દ્વારા 2 દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં વિકી કૌશલ (Vicky Kaushal) અને રશ્મિકા મંડન્ના (Rashmika Mandanna) લુક રિલીઝ કર્યા બાદ અક્ષય ખન્નાનો લુક સામે આવ્યો છે. છાવા ફિલ્મ 14 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.

January 22, 2025 12:32 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ