Dharmendra : બોલિવૂડના હીમેન ધર્મેન્દ્ર આજે કરોડોની સંપતિના માલિક

Dharmendra : ધર્મેન્દ્રએ 63 વર્ષ પહેલા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લા 6 દાયકાથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે અને હજુ પણ ફિલ્મોમાં ખૂબ જ સક્રિય છે. ધર્મેન્દ્રએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ દરમિયાન તેણે માત્ર પ્રસિદ્ધિ જ નહીં પરંતુ અઢળક સંપત્તિ પણ બનાવી છે.

December 07, 2023 15:28 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ