Game Changer | કિયારા અડવાણી ની સાઉથ ડેબ્યુ મુવી, રામ ચરણ ની ગેમ ચેન્જર ટ્રેલર આજે થશે રિલીઝ

Game Changer | પેન ઈન્ડિયા સ્ટાર રામ ચરણ (Ram Charan) ના ચાહકો માટે સારા સમાચાર છે. હવે તેના મનપસંદ અભિનેતાની ફિલ્મ ગેમ ચેન્જરનું ટ્રેલર (Game Changer Trailer) આજે રિલીઝ થશે, જેનો રન ટાઈમ અને ટ્રેલર રિલીઝનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

January 02, 2025 13:00 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ