-
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પણ સ્ટેન્ડ અપ કોમેડી પ્રચલિત થઇ રહી છે. ત્યારે ભારતના પોપ્યુલર સ્ટેન્ડ અપ કોમેડિયન અંગે આજે વાત કરવી છે. મુનવ્વર ફારુકીએ ગ્રાફિક ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું છે.
-
વરુણ ગ્રોવરએ IIT બીએચયૂથી સિવિલ એન્જીનિયરંગની ડિગ્રી મેળવી છે. વરૂણ ગ્રોવર સ્ટેન્ડ અપ કોમેડિયનની સાથે લેખક પણ છે. તેણે મોહ મોહ કે ધાગે ગીત લખ્યું હતું. આ ગીતે બેસ્ટ લિરિક્સ કેટેગરીમાં નેશનલ એવોર્ડ જીત્યો છે.
-
કૃણાલ કામરા ફેમસ સ્ટેન્ડ અપ કોમેડિયન અને યૂટ્યૂબર છે. તે યૂટ્યૂબર પર Shutup Ya Kunal નામનું પોડકાસ્ટ હોસ્ટ કરે છે. કૃણાલે માત્ર 17 વર્ષની આયુમાં કરિયરની શરૂઆત કરી દીધી હતી.
-
બિસ્વા કલ્યાણ રથે IIT ખડગપુરમાં બાયોટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યચું છે. બિસ્વા કલ્યાણ રથ પણ ખુબ ફેમલ સ્ટેન્ડઅપ કોમેડિયન છે.
-
તો ઝાકિર ખાને સિતાર વાદનમાં ડિપ્લોમાં કર્યું છે. તે કોલેજ ડ્રોપઆઉટ છે.
-
કાનન ગિલ ભારતીય ફિલ્મ એક્ટર, સ્ટેન્ડ અપ કોમેડિયન તેમજ યૂટયૂબર છે. તેનો જન્મ 24 ડિસેમ્બર 1989માં બરેલીમાં થયો હતો.
-
લોકપ્રિય સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસનો જન્મ ઉત્તરાખંડના દેહરાદૂનમાં વર્ષ 1979માં થયો હતો. તેઓ પણ ખુબ જ પ્રતિભાશાળી છે.
