Kalki Koechlin | કલ્કી કોચલીન આલિયા કશ્યપના લગ્નમાં ગ્લેમરસ બ્લ્યુ ફ્લોરલ સાડીમાં જોવા મળી, જુઓ ફોટા

Kalki Koechlin | કલ્કી કોચલીન બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે તે એકટ્રેસ ઉપરાંત લેખક પણ છે. તાજતેરમાં એકટ્રેસ તેના એક્સ હસબન્ડ અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપના લગ્નમાં હાજરી આપી હતી, તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

December 13, 2024 11:50 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ