Khel Khel Mein Trailer Launch Date : અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેંનું ટ્રેલર આ તારીખે થશે લોન્ચ

Khel Khel Mein Trailer Launch Date : ખેલ ખેલ મેં ફિલ્મનું પ્રથમ 'હૌલી હૌલી' ગીત 25 જુલાઈ 2024 ના રોજ ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષય કુમાર, વાણી કપૂર, ફરદીન ખાન, તાપસી પન્નુ, એમી વિર્ક, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ હતા.

July 27, 2024 16:21 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ