Khushi Kapoor | જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂરએ તાજતેરમાં અદભૂત બ્લેક ડ્રેસમાં ફોટો શૂટ કરાવ્યું હતું જેના ફોટોઝ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા.
ખુશી કપૂર : જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂરએ તાજતેરમાં અદભૂત બ્લેક ડ્રેસમાં ફોટો શૂટ કરાવ્યું હતું જેના ફોટોઝ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. તે સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં જવા માટે બહાર નીકળી હતી ત્યારે તે તેણે ફરી સાબિત કર્યું કે તેની ફેશન સેન્સ અદભુત છે.
ખુશી કપૂર આઉટિફટ : ખુશી કપૂર એ ફ્લોર-લેન્થ ગાઉન પહેરીને ઇવેન્ટમાં હાજરી આપી હતી. ડીપ યુ શેપની નેકલાઇનએ એસેમ્બલને એક પાવરફુલ ધાર આપી છે, જ્યારે લોન્ગ સ્લીવ્ઝ ગાઉનને ઉત્તમ ટચ આપે છે.
ખુશી કપૂર એસેસરીઝ : ખુશી કપૂરનું ગાઉન કમરથી ટાઈટ હતું જેથી તેનું ફિગર આકર્ષક લાગે છે. ફીટ કરેલ સ્કર્ટ નીચેથી ફલૉમાં છે. તેનો સિલુએટ ડ્રેસ અદભુત છે. આ સાથે તેણે અમુક એસેસરીઝની પસંદગી હતી જેણે તેના લુકને કંપ્લીટ છે. ખુશીએ બોલ્ડ ગોલ્ડ સ્ટેટમેન્ટ ચોકર અને સિમ્પલ ગોલ્ડ રિંગ પહેરી હતી, જે આઉટફિટમાં વધારાનો ગ્લેમ આપે છે.ખુશી કપૂરે નાની છટાદાર સ્કેવર શેપ્ડ બેગ તેના પાર્ટી લુકને લક્ઝરી ટચ આપે છે.
ખુશી કપૂર મેકઅપ : તેણે પરફેક્શન સાથે મેકઅપ કર્યો છે. તેણે ચળકતા કથ્થઈ હોઠ, હાઈલાઈટર અને મસ્કરા, આઇશેડો સાથે બ્લશ ગાલ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.બ્રાઉન આઈશેડોએ સ્મોકી લાગે છે અને ઓન-ફ્લીક આઈલાઈનર અને કાજલના સ્વીપ સાથે આંખો સુંદર ફ્રેમવાળી દેખાય છે.
ખુશી કપૂર હેરસ્ટાઇલ : ખુશી કપૂરની હેરસ્ટાઇલની વાત કરીયે તો રોમેન્ટિક ટચ સાથે સોફ્ટ કર્લ્સમાં આકર્ષક રીતે સેટ કરવામાં આવ્યા હતા. તે તેની યુનિક ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે અને અવારનવાર નવી સ્ટાઇલમાં ફોટોઝ શેર કરે છે.