શું રાજ છે અભિેનત્રી કિયારા અડવાણીની ગ્લોઇંગ સ્કીન અને ફિટ ફિગરનું?
Kirara Advani Fitness Routine : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી ફિટ રહેવા માટે સ્ટ્રીક્ટ ડાયટ અને વર્કઆઉટ રૂટીન ફોલો કરે છે. કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યુમાં ફિટનેસ અંગે જણાવ્યું હતું. કિયારા અડવાણીએ પોતાના ડાયટ પ્લાન અંગે કહ્યું હતું કે, તે પોતાની જાતને ફિટ રાખવા માટે બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને સીઝનલ ફ્રૂટ ખાઇ છે.
કિયારા અડવાણીએ પોતાના ડાયટ પ્લાન અંગે કહ્યું હતું કે, તે પોતાની જાતને ફિટ રાખવા માટે બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને સીઝનલ ફ્રૂટ ખાઇ છે. (ફોટો ક્રેડિટ કિયારા અડવાણી ઇન્સ્ટા)
કિયારા અડવાણી સૈપ્રથમ દિવસની શરૂઆત લીંબુ પાણી અને નાસ્તામાં (ફોટો ક્રેડિટ કિયારા અડવાણી ઇન્સ્ટા)કા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. (ફોટો ક્રેડિટ કિયારા અડવાણી ઇન્સ્ટા)
કિયારા અડવાણી વર્ક આઉટ સવારે ઉઠ્યાના 2થી 3 કલાક પછી કરે છે. તેમજ પ્રી વર્કઆઉટમાં સફરજન અને પીનટ બટર ખાવાનું પસંદ કરે છે. (ફોટો ક્રેડિટ કિયારા અડવાણી ઇન્સ્ટા)
કિયારા અડવાણીએ ઇન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો હતો કે, તે ક્રેશ ડાયટ કે અમુક દિવસો સુધી વર્કઆઉટ કરવામાં વિશ્વાસ રાખતી નથી. કિયારાએ કહ્યું હતું કે, જો કોઇ દિવસ જિમમાં જવાનો સમય મળતો નથી તો તે વૈકલ્પિક ઓપ્શન ડાંસિગ જરૂર કરે છે. કિયારા અડવાણી સખતપણે માને છે કે, ફિટ રહેવા માટે તમારે વર્કઆઉટ અને હેલ્ધી ડાયટને તમારી લાઇફસ્ટાઇલમાં ઉમેરવું જોઇએ. (ફોટો ક્રેડિટ કિયારા અડવાણી ઇન્સ્ટા)