કિયારા અડવાણીએ બાર્બી લૂકમાં મહેફિલ લૂંટી, જુઓ તસવીર

Kiara Advani Barbie Look : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી બાર્બી લૂકમાં મસ્ત લાગી રહી છે. કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઇ છે.

July 26, 2023 15:35 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ