Kiara Advani : કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો જોઇને તમારો દિવસ બની જશે, જુઓ ફોટા
kiara Advani : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ ફરી એકવાર પોતાના લેટેસ્ટ લૂકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
કિયારા અડવાણીની આ તસવીરો જોઇને તમારું દિલ ગાર્ડન-ગાર્ડન બની જશે. આ તસવીરમાં કિયારા અડવાણી સ્કાય બ્લૂ કલરના સ્ટાઇલિશ ગાઉનમાં હોટ અને અતિ સુંદર લાગી રહી છે.
કિયારા તેના અભિનયથી સતત તેના ચાહકોને જીતી રહી છે. અભિનેત્રી તેના સુંદર પોશાકને ફ્લોન્ટ કરતી વખતે વિવિધ પોઝ આપતી જોવા મળે છે. દરેક લોકો તેના લૂકના જોરદાર વખાણ કરી રહ્યા છે
ડોન'ના આગામી ભાગ માટે કિયારા અડવાણીનું નામ સતત સામે આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કિયારા આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.