Kiara Advai Latest Photos : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી તાજેતરમાં તેની આગામી ફિલ્મ સત્યપ્રેમ કી કથાના પ્રમોશનમાં એવરગ્રીન બેકલેસ વનપીસમાં સુંદર લાગી રહી હતી. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
કિયારા અડવાણીએ આ લૂકમાં કોઇ પણ જવેલરી પહેરી નથી. માત્ર ઓપન હેયર અને મિનિમલ મેક અપ સાથે પોતનો શણગાર પૂર્ણ કર્યો છે. (ફોટો ક્રેડિટ કિયારા અડવાણી ઇન્સ્ટા)