Kiara Advani : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં લેકમે ફેશન વીક 2023માં ગોર્જિયલ લૂકમાં રેમ્પ વોક કર્યું હતું. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
કિયારા અડવાણીના આ લૂકની બીજી એક ખાસિયત એ પણ છે કે, તેને આ લૂક પર કોઇ પણ જ્વેલરી પહેરી નથી, છતાં તે એટલી સુંદર અને આકર્ષક લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બોલિવૂડમાં ઓછી જ્વેલરી કે સાવ જ્વેલરી ન પહેરવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે.
કિયારા અડવાણીએ આ લૂક પર આ પ્રકારની હેયર સ્ટાઇલ લીધી હતી. અભિનેત્રીને આ હેયર સ્ટાઇલ ખુબ જ સરસ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ તસવીરો વીરલ ભાયાણીના વીડિયો પરથી લેવામાં આવી છે.