Kiara Advani | કિયારા અડવાની બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની હિટ ફિલ્મો માટે જાણીતી છે, એકટિંગ સિવાય તે પોતાની ફેશન સ્ટાઇલને લઈને પણ ફેન્સમાં ચર્ચામાં રહે છે. તાજતેરમાં એકટ્રેસએ રેડ કલર વેસ્ટર્ન આઉટફટિમાં પોતાના લુકના ફોટોઝ શેર કર્યા હતા.
કિયારા અડવાની : કિયારા અડવાની બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની હિટ ફિલ્મો માટે જાણીતી છે, એકટિંગ સિવાય તે પોતાની ફેશન સ્ટાઇલને લઈને પણ ફેન્સમાં ચર્ચામાં રહે છે. તાજતેરમાં એકટ્રેસએ રેડ કલર વેસ્ટર્ન આઉટફટિમાં પોતાના લુકના ફોટોઝ શેર કર્યા હતા.
કિયારા અડવાની ફેશન : કિયારા અડવાનીએ રેડ કલર વેસ્ટર્ન આઉટફટિમાં રેડ કોટ અને રેડ શોર્ટ પહેર્યા છે, લોન્ગ સ્લીવના આ કોટમાં સ્લીવમાં 2 મોટા રેડ રોઝ ફલાવર પેટર્ન જોવા મળે છે જે આઉટફિટમાં એલિંગટ ટચ આપે છે. કિયારાનો લુક તદ્દન સ્ટાઈલિશ છે.
કિયારા અડવાની જલવેરી : કિયારા અડવાની સિમ્પલ પણ રોયલ લુકને ફૉલો કરવા જલવેરીમાં માત્ર સ્ટડ ગોલ્ડન કલર ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ ઉપરાંત હાથમાં ગોલ્ડન કલર પ્લેઇન સાઇની રિંગ પહેરી છે.
કિયારા અડવાની મેકઅપ : કિયારા અડવાનીના મેકઅપની વાત કરીયે તો તેણે રેડ આઉટફિટ પર લાઈટ અને મિનિમલિસ્ટિક મેકઅપ પસંદ કર્યો છે જેમાં તેણે આઇલાઇનર, મસ્કરા, હાઈલાઈટર, આઈશેડો અને રેડ ગ્લોસી લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.
કિયારા અડવાની મુવીઝ : કિયારા અડવાણી આગામી તેલુગુ ફિલ્મ ગેમ ચેન્જરમાં દેખાશે. જેનું નિર્દેશન એસ. શંકર દ્વારા કરવામાં આવશે અને રામ ચરણના સહ કલાકાર છે. તેણી YRF સ્પાય યુનિવર્સ સિક્વલ વોર 2 માં પણ અભિનય કરશે, જેમાં હૃતિક રોશનની સહ-અભિનેતા છે, અને કન્નડ એક્શન ફિલ્મ ટોક્સિકમાં યશ સાથે દેખાશે.