-
ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પણ ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થવાનો સિલસિલો યથાવત છે. ત્યારે 28થી 30 ઓક્ટોબર વચ્ચે કઇ ફિલ્મ અને સીરિઝ રિલીઝ થશે તે વિશે જાણીએ.
-
Blade of the 47 Ronin : બ્લેડ ઓફ ધ 47 રોનિન. જે 30 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
-
Flames Season 3: ફ્લમેસ 3 અમેઝોન પ્રાઇમ પર 28 ઓક્ટોબરના રિલીઝ કરવામાં આવશે.
-
Appan: અપ્પન સોની લિવ એપ પર 28 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
-
Indian Predator: ઇંડિયન પ્રીડેટર 28 ઓક્ટોબરના રોજ નેટફ્લિકસ પર રિલીઝ થશે.
-
All Quiet In Western Front: ઓલ કાઇટ ઇન વેસ્ટર્ન ફ્રંટ પણ 28 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
-
Govinda Naam Mera: વિકી કૌશલ, કિયારા અડવાણી તેમજ ભૂમિ પેડનેકરની અપકમિંગ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 30 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
