OTT This Week : આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ થશે મજાની મુવીઝ અને સિરીઝ, જુઓ લિસ્ટ

OTT This Week : ચાહકો ઘણી વખત ઓટીટી (OTT) રિલીઝને લઈને ઉત્સાહિત હોય છે, કારણ કે દર અઠવાડિયે તેઓ નવી ફિલ્મો અને વેબ સિરીઝની રિલીઝની રાહ જુએ છે. ઓગસ્ટનું ત્રીજું અઠવાડિયું પણ શરૂ થઈ ગયું છે અને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઇ રહી છે જે આ અઠવાડિયે ઓટીટી પર આવશે. આ અઠવાડિયે પણ ચાહકોને ખૂબ જ મનોરંજન મળી શકે છે. અહીં ઓટીટી પર આ વીકમાં રિલીઝ થશે એ ફિલ્મો અને સિરીઝની લિસ્ટ જુઓ, ક્યાં પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ?

August 13, 2024 11:29 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ