Rakul Preet Singh Red Dress : તાજેતરમાં, અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર રેડ કોર્સેટ ડ્રેસમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેનો ડ્રેસ સિમ્પલ, ગ્લેમરસ અને ખૂબ જ આકર્ષક હતો. તેણે ચેઈન સ્ટાઈલનો નેકલેસ પણ પહેર્યો છે
રકુલ પ્રીતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળશે. ઉપરાંત તેની પાસે શિવ કાર્તિકેયનની તમિલ ફિલ્મ 'આયલન' અને કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2' પણ છે. (ફોટો સ્ત્રોત: @rakulpreet/instagram) (આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગદંબાના શરણે, પાવડી પૂજા-આરતી ઉતારી ધન્યતા અનુભવી )