Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહનો શાનદાર રેડ સ્ટાઇલિશ લૂક જોયો કે નહીં? જુઓ ફોટા October 31, 2023 09:53 IST
Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહનો શાનદાર રેડ સ્ટાઇલિશ લૂક જોયો કે નહીં? જુઓ ફોટા
રકુલ પ્રીત સિંહ સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી રહી છે.
રકુલની ફેશન સેન્સ એકદમ અનોખી છે જે ઘણી યુવતીઓને પ્રેરણા આપે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
રકુલ પ્રીત સિંહે તાજેતરમાં સ્ટાઇલિશ અને અનોખા રેડ આઉટફિટમાં શાનદાર પોઝ આપ્યા છે. રકુલે ન્યૂડ મેકઅપ અને હાઈ બન હેરસ્ટાઈલ સાથે પોતાનો અદભૂત લૂક પૂર્ણ કર્યો છે.
આ પીસ પર તેને અલગ જ જ્વેલરી પહેરી છે. રકુલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.