South Movies: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્તર ભારતીય અભિનેત્રીઓ મચાવી રહી છે ધૂમ, દર્શકો છે દિવાના

South Movie Actress: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે બોલીવુડ કરતાં પણ ઘણી રીતે આગળ છે. અહીં ખાસ વાત એ છે કે સાઉથ ફિલ્મોમાં ભૂમિકા ચાવલા, હંસિકા મોટવાણી, કાજલ અગ્રવાલ, રીમા સેન, કિરણ રાઠોડ, ચાર્મી કૌર, નેહા શર્મા સહિ ઉત્તર ભારતીય અભિનેત્રીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.

April 14, 2023 14:24 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ