-
71 વર્ષીય પદ્મશ્રી અવોર્ડી એક્ટર મમૂટી લગભગ 340 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. (Photo: Social Media)
-
મલયામલ એક્ટર મોહનલાલએ હોસ્પિટેલિટી અને ફાઇનાન્સ સેકર્ટરમાં મોટા પાયે રોકાણ કર્યું. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેઓ કુલ 376 કરોડની સંપત્તિના માલિક છે. (Photo: Social Media)
-
150 કરોડ રૂપિયા આસપાસ ફી લેનાર તમિલ સૂપરસ્ટાર કમલ હાસની નેટવર્થ 388 કરોડ રૂપિયા હોવાની માહિતી છે. (Photo: Social Media)
-
ચેન્નઇમાં 35 કરોડના બંગલમાં નિવાસ કરનાર સૂપરસ્ટાર રજનીકાંત પાસે મીડિયા અનુસાર 430 કરોડની સંપત્તિ છે. (Photo: Social Media)
-
તો તલુગૂ સુપરસ્ટાર ફિલ્મો સિવાય બિઝનેસમાં પણ રૂચિ દાખવે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ સ્ટાર સંપત્તિ 950 કરોડ રૂપિયા છે.
-
સાઉથના સૌથી અમિર એક્ટર અને તેલુગુ સ્ટાર ચિરંજીવી હૈદરૈબાદના જુબિલી હિલ્સ સ્થિત કરોડોના બંગલામાં નિવાસ કરે છે. તેમની નેટવર્થ 1650 કરોડ રૂપિયા છે.
-
બોલિવૂડની વાત કરીએ તો સૂપરસ્ટાર રણવીર સિંહ 271 કરોડ જ્યારે દીપિકા પાદુકોણ 371 કોરડની સંપત્તિના માલિકી ધરાવે છે.
-
જ્યારે મીડિયા રિપોર્ટસ અનુસાર સલમાન ખાન લગભગ 2900 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે.
-
બોલિવૂડનો સૌથી ધનિક સ્ટાર શાહરૂખ ખાન 5,580 કરોડની સંપતિનો માલિક છે. તમને જણાવી દઇએ કે, શાહરૂખની નેટવર્થ દર વર્ષ 8 ટકાના ઝડપી દરે વધી રહી છે. આ સાથે તે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની લિસ્ટમાં સામેલ થાય છે.
