Tabu Dune Prophecy: તબ્બૂનું હોલિવૂડમાં કમબેક, ઓસ્કર વિનિંગ ફ્રેંચાઇઝી ‘Dune’માં નજર આવશે, ઉંડી છાપ છોડશે

Tabu Return Hollywood: બોલિવૂડ અભિનેત્રી તબ્બૂના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. તબ્બૂ 12 વર્ષ પછી હોલિવૂડમાં પરત ફરી છે. એક્ટ્રેસ હવે ઓસ્કર વિનિંગ ફિલ્મ ફ્રેંચાઇઝી 'ડ્યૂન'ની પ્રિવકલમાં જોવા મળશે. જાણો એક્ટ્રેસના પાત્ર વિશે.

May 14, 2024 15:59 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ