દિવાળી માટે ટ્રેડિશનલ આઉટફિટ। અનન્યા પાંડેના શરારા થી લઈને કિયારા અડવાણીનું જેકેટ આઉટફિટ, જુઓ ડિટેલ્સ

Traditional Outfit For Diwali | આઇકોનિક સેલેબ લુક્સથી પ્રેરિત અહીં કેટલાક દિવાળી માટે ટ્રેડિશનલ આઉટિફટ લુક આપ્યા છે જે દિવાળીના તહેવારમાં અચૂક ફેસ્ટિવલ વાઈબ્સ આપશે.અનન્યા પાંડેના ચિક શરારાથી લઈને કિયારા અડવાણી હેવી થ્રિ પીસ સૂટ પહેર્યું છે, અહીં સેલિબ્રિટી-પ્રેરિત આઉટફિટમાં તમે આ તહેવારોની સિઝનમાં ચમકી જશો.

October 30, 2024 11:27 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ