upcoming movies 2023 : અપકમિંગ ફિલ્મ 2023 રિલીઝ ડેટ, શાહરૂખની ‘પઠાણ’થી લઈને ‘ડંકી’, કઈ ફિલ્મ ક્યારે જોવા મળશે?

upcoming movies 2023 : 2023ના આ વર્ષે ફિલ્મ રસિકો માટે બોલિવુડ (Bollywood) શાનદાર ફિલ્મો (Films) લઈ આવી રહ્યું, લગભગ 30 જેટલી ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવશે. જેમાં જાન્યુઆરીમાં 4, ફેબ્રુઆરીમાં 3, માર્ચમાં પણ 3, એપ્રિલમાં - 4, મેમાં - 2, જૂનમાં 4, જુલાઈમાં 1, ઓગસ્ટમાં 3, સપ્ટેમ્બરમાં 1, નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 3 ફિલ્મો રિલીઝ થશે.

January 03, 2023 14:15 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ