Valentine Day 2024 : ઇરા ખાન અને નુપુર શિખરે વેલેન્ટાઈન ડેના રંગમાં રંગાયા, જુઓ ફોટા
Valentine Day 2024 : કપલે વેલેન્ટાઈન ડે (Valentine day) ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે, જેના માટે આયરા ખાન(ira khan) અને નુપુર શિખરે (nupur shikhare) એ સોશિયલ મીડિયા પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ નવવિવાહિત કપલે સ્પેશિયલ ડે વેલેન્ટાઈન ડે ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે, જેના માટે આયરા ખાન અને નુપુર શિખરેએ સોશિયલ મીડિયા પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.