જ્યારે શિયાળો આવે છે ત્યારે ધુમ્મસની સાથે પ્રદુષણનું સ્તર પણ વધી જાય છે. આ જ પ્રદૂષણથી તમારી જાતને બચાવવા માટે તમે ઘરે પણ ફેફસાના સ્વાસ્થ્યને સુધારી શકો છો. આરોગ્ય નિષ્ણાત ડો. મિકી મહેતાએ 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં આ સંદર્ભે વિગતવાર માહિતી આપી છે.(ફોટો - ફ્રીપિક)
સ્પોટ જોગિંગ અથવા ઇન્ડોર સાયકલિંગ જેવી કસરત તમારા હૃદય અને ફેફસાંની સ્થિતિ સુધારી શકે છે. તે સ્નાયુઓની શક્તિ અને તંદુરસ્તી પણ વધારી શકે છે. (ફોટો - ફ્રીપિક)