બટર ગાર્લિક નાન બની વિશ્વની નંબર 1 બ્રેડ, અમૃતરી કુલચા બીજા નંબરે, TasteAtlas ની રેન્કિંગમાં 14 ભારતીય બ્રેડ

ભારતીય ભોજનનો સ્વાદ હવે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે. આ વખતે ભારતીય બ્રેડને વિશ્વભરમાં ઓળખ મળી છે. પ્રખ્યાત ફૂડ અને ટ્રાવેલ ગાઇડ TasteAtlas એ તાજેતરમાં "વિશ્વની 100 શ્રેષ્ઠ બ્રેડ 2025" ની યાદી બહાર પાડી છે, જેમાં 14 ભારતીય બ્રેડનો સમાવેશ થાય છે.

November 03, 2025 21:07 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ