Career tips : તિબેટીયન ધાર્મિક ગુરુ દલાઈ લામાની 7 આદતો વિદ્યાર્થીઓ માટે બની જશે ગેમ ચેન્જર

Top 7 Habits of the Dalai Lama for Calm Mind for Students: જે વિદ્યાર્થીઓ અભ્યાસ, કારકિર્દી અને તણાવને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે દલાઈ લામાની કેટલીક આદતો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

July 07, 2025 11:55 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ