Study in Abroad: ના વિઝાની જંજટ, ના મોંઘી ફીનું ટેન્શન, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની સુવર્ણ તક, જાણો કેવી રીતે?

short term global programmes for abroad in gujarati : વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થી વિઝા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે, ઘણી યુનિવર્સિટીઓએ કેટલાક અભ્યાસક્રમોને ટૂંકા ગાળાના કાર્યક્રમોમાં રૂપાંતરિત કર્યા છે, જેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સરળતાથી પ્રવેશ સાથે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

July 03, 2025 08:43 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ