UK students Visa : UK માં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર, બ્રિટને આપી આ વોર્નિંગ

uk govt warning indian students : ગૃહમંત્રી યવેટ કૂપરે કહ્યું કે જે લોકો કાયદેસર દરજ્જા વિના દેશમાં રહેશે તેમને કાઢી મૂકવામાં આવશે. બ્રિટનમાં મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેમના વિદ્યાર્થી વિઝા સમાપ્ત થઈ ગયા છે, પરંતુ તેઓ ગેરકાયદેસર રીતે દેશમાં રહી રહ્યા છે.

September 03, 2025 11:16 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ