Cashews Health Tips: કાજુ ખાવાથી હૃદય રોગનું જોખમ વધે? જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી

Cashew Nut Benefits In Gujarati : કાજુ (Cashew Nut) માં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં 44 ટકા ફેટ, 30 ટકા કાર્બોહાઇડ્રેટ અને 18 ટકા પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય (Health) માટે જરૂરી છે. કાજુ (Cashew) ને પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે.

December 11, 2023 13:50 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ