કાચિંડા પોતાનો રંગ કેવી રીતે બદલે છે? શું છે તેની પાછળનું વિજ્ઞાન, જાણો

કાચિંડાની ત્વચા ઉપરથી પારદર્શક હોય છે. તેની નીચે વિવિધ રંગોના રંગદ્રવ્ય કોષો (ક્રોમેટોફોર કોષો) હાજર હોય છે. તેમાં લાલ, પીળા અને કાળા રંગના દાણાદાર રંગદ્રવ્યો હોય છે. આ દાણા ક્યારેક ભેગા થાય છે અને ક્યારેક ફેલાય છે.

September 08, 2025 16:17 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ