વિકી કૌશલ રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ છાવાનું10 માં દિવસે કલેકશન ઘટ્યું, ટોટલ આટલી કરી કમાણી

છાવા ફિલ્મ લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત છે જેમાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સિવાય અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા , વિનીત કુમાર સિંહ અને સંતોષ જુવેકર સહિત શાનદાર સહાયક કલાકારો છે , જેઓ બધા જ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.

February 24, 2025 11:56 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ