મહેસાણાના આકાશમાં SKAT દ્વારા નવ હોક વિમાનોથી દિલધડક સ્ટંટ, જુઓ તસવીરો

air show in mehsana : પાયલોટ કંવલ સિંધુએ ભારપૂર્વક કહ્યું કે આ શો હવામાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બનશે. પાયલટ્સ ૫ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરે છે, જે દરેક દર્શકને રોમાંચિત કરી દેશે.

October 24, 2025 13:43 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ