ડાયાબિટીસના દર્દીઓ માટે કસરત આશીર્વાદરૂપ, દરરોજ કરો 15 મિનિટ

ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન કરતાં દૈનિક કસરત વધુ અસરકારક સાબિત થાય છે. પરંતુ તે કસરત પણ ચોક્કસ સમયે થવી જોઈએ.નિષ્ણાતો માને છે કે જો નાસ્તો કે બપોરના ભોજન પછી કસરત કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે. સામાન્ય રીતે ખાધા પછી બ્લડ સુગરનું સ્તર વધે છે, તમે ખાધા પછી કસરત કરીને તેને નિયંત્રિત કરી શકો છો.

February 24, 2025 09:23 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ