વ્હાલસોયાની ‘વિદાય’! ખેરાલુમાં લોકગાયક જિગ્નેશ કવિરાજના પિતાના ‘લકી’ સ્કૂટરને સમાધિ અપાઈ, જુઓ તસવીરો

Jignesh Kaviraj father Scooter Samadhi : ગુજરાતના પ્રસિદ્ધ ગાયક જિગ્નેશ કવિરાજના પિતાના લકી સ્કૂટરને સમાધિ અપાઈ છે. પરિવારનું એક અંગ ગાણાતા સ્કૂટરને સમાધિ આપ્યા પછી ગાયકે ફેસબુક પર ભાવુક પોસ્ટ લખી હતી.

July 21, 2025 11:39 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ