Constipation Diet Tips | કબજિયાતની સમસ્યા છે? આટલી વસ્તુનું રાખો ધ્યાન, મળશે રાહત

કબજિયાત માટે અસરકારક ડાયટ ટિપ્સ | કબજિયાત એ માત્ર એક સામાન્ય પાચન સમસ્યા નથી પણ શરીરની કેટલીક આંતરિક સમસ્યાઓનું મુખ્ય લક્ષણ પણ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ ઘરેલું ઉપચાર દ્વારા કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવવો તે વિશે વિગતવાર વાત કરી છે.

July 18, 2025 10:38 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ