આગામી 48 કલાક ગુજરાતના આ જિલ્લાઓ માટે ભારે, IMD ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું

Gujarat Weather Forecast News: હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

June 24, 2025 17:23 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ