Homemade Rose Perfume | સ્ટોરથી ખરીદ્યા વગર રોઝ પરફ્યુમ ઘરે બનાવો, આ રહી ટિપ્સ

Homemade Rose Perfume | શરીરની દુર્ગંધ માત્ર પરસેવાથી જ નહીં પરંતુ સ્કિન પર રહેલા બેક્ટેરિયાને કારણે પણ આવી શકે છે. જો કે પરસેવો ટાળી શકાતો નથી, પરંતુ શરીરની ગંધથી છુટકારો મેળવવાના ઘણા રસ્તાઓ છે. તેમાંથી એક અત્તર છે. સ્ટોરમાંથી કેમિકલયુક્ત પરફ્યુમ ખરીદવાને બદલે ઘરે કેમ ન બનાવો? અહીં જાણો કેવી રીતે બનાવશો

January 13, 2025 12:26 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ