How To Get Rid Of Dandruff | ડેન્ડ્રફથી છુટકારો મેળવવા ઘરે બેઠા જ આ સરળ હેર કેર ટિપ્સ અપનાવો

How To Get Rid Of Dandruff : જ્યારે આપણા વાળમાં ડેન્ડ્રફ (Dandruff) થાય છે ત્યારે તેની સાથે બીજી ઘણી સમસ્યાઓ આવે છે. એક વખત ડેન્ડ્રફ થઈ જાય તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને શિયાળો હોય કે વરસાદના દિવસો હોય ત્યારે આ સમય દરમિયાન ડેન્ડ્રફ સૌથી વધુ તકલીફ આપે છે. અહીં ડેન્ડ્રફની સમસ્યા ધરાવતા લોકો માટે ટિપ્સ આપી છે.

October 03, 2024 14:38 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ