વરસાદની સિઝનમાં આદુને કેવી રીતે સ્ટોર કરવું? આ રીતથી ઘણા દિવસો સુધી ખરાબ નહીં થાય

How to Store Ginger : વરસાદની ઋતુમાં જો આદુને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેમાં ભેજના કારણે સડી જવાની અને ફુગ લાગવાની સમસ્યા થાય છે. તમે કેટલાક સરળ અને ઘરેલું ઉપાયોને અનુસરીને આદુને ઘણા દિવસો સુધી તાજું રાખી શકો છો

August 23, 2025 19:34 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ