સ્વતંત્રતા દિવસ પર ઘર, ઓફિસ કે સ્કૂલમાં બનાવો યૂનિક અને શાનદાર રંગોળી, જુઓ 15 ડિઝાઇન
Independence Day 2025 : આ વખતે ભારત 15 ઓગસ્ટ પર 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. અહીં વિવિધ ડિઝાઇનની કેટલીક અદ્ભુત રંગોળીઓ બતાવી રહ્યા છીએ
Independence Day 2025 rangoli designs : આ વખતે ભારત 15 ઓગસ્ટ પર 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. અહીં વિવિધ ડિઝાઇનની કેટલીક અદ્ભુત રંગોળીઓ બતાવી રહ્યા છીએ. (Photo Source: Pinterest)