International Yoda Day 2025: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શુભેચ્છા સંદેશ પ્રિયજનોને મોકલી યોગાસન કરવા પ્રેરિત કરો, યોગ ભગાડે રોગ…
International Yoda Day 2025 Theme and Quotes: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાય છે. આ વખતે 11માં યોગ દિવસ દિવસ પર મિત્રો અને સ્નેહીજનોને યોગ વિશે માહિતી આપતા શુભેચ્છા સંદેશ પાઠવી સ્વાસ્થ્ય લાભો અંગે માહિતીગાર કરો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શુભેચ્છા સંદેશ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21જૂને ઉજવાય છે. તન અને મન સ્વસ્થ્ય રાખવામાં યોગના મહત્વ વિશે જાણકારી આપવા અને લોકોને યોગ કરવા માટે પ્રેરિત કરવા હેતુ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ કરવા પ્રેરિત કરવા અને સ્વાસ્થ્ય લાભો વિશે માહિતગાર કરવા હેતુ તમારા પ્રિયજનોને સુંદર સંદેશ સાથે યોગ દિવસની શુભેચ્છા પાઠવો. (Photo: Freepik)