International Yoga Day 2023 | રંગીલા રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, મહિલાઓએ પાણીમાં કર્યા યોગ, જુઓ તસવીરો
International yoga day, Ahmedabad celebration photos : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે 21 જૂન 2023ના રોજ દેશ અને દુનિયા સહિત ગુજરાતમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ. રાજકોટ શહેરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મહિલાઓએ સ્વીમિંગપૂલમાં યોગ કરીને ઉજવણી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ યોગ કર્યા હતા.