અજમેરથી માત્ર 30 કીમી દૂર એવું રાજસ્થાનનું સ્વિત્ઝર્લેન્ડ ગણાતું કિશનગઢ , તમે ગયા છો કે નહીં?

kishangarh rajasthan Tour : જો તમે રાજસ્થાન ફરવા ગયા છો તો આ વખતે તમારી સફર ખાસ રહેવાની છે. અમે તમને અજમેરની નજીક આવેલા એક સુંદર સ્થળ વિશે જણાવીશું જેને રાજસ્થાનનું સ્વિત્ઝર્લેન્ડ કહેવામાં આવે છે.

January 23, 2025 14:38 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ