National Nutrition Week 2023 : રાષ્ટ્રીય પોષણ સપ્તાહ પર આ 10 સૌથી વધુ પૌષ્ટિક ખોરાકના ફાયદા જાણો

National Nutrition Week 2023 :બ્રોકલી વિટામીન C અને K, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, બ્રોકોલી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, પાચનને ટેકો આપે છે અને હાડકાના સ્વાસ્થ્યમાં મદદ કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips